Notice: Constant WP_DEBUG already defined in /home/arena-sayajigunj.com/public_html/wp-config.php on line 91 arena admin, Author at Arena Sayajigunj - Page 11 of 17
ઇન્ટરવ્યૂમાં બેઠેલા નિષ્ણાંત તમારા વિષે પ્રથમ 10-15 સેકન્ડમાં જ એક છાપ બનાવશે તેથી યાદ રાખો કે તમારું શ્રેષ્ઠ કાર્ય / ક્ષમતા શરત માંજ રજુ કરો.
તમારો પોર્ટફોલિયો 2 થી 3 મિનિટનો હોય છે જો તમારું કામ 60-90 સેકન્ડ જેટલું શ્રેષ્ઠ હોય તોતે જ પ્રદર્શિત કરો.
તમારા ડેમોરીલમાં આર્ટવર્ક સ્કેચ અને તમારા અંતિમકાર્ય વિશેની ટૂંકમાં સમજ આપો અને તમારા વિચારો અને કામ વિશેના કોનસેપ્ટ ડેવલોપમેન્ટ પ્રદર્શિત કરો.
જો તમે સ્ટુડિયોમાં કોઈ ચોક્કસ પ્રોફાઇલ અથવા ભૂમિકા માટે અરજી કરી રહ્યાં છો, તો ફક્ત તમારા રીલશોમાં તે કાર્યનો મુખ્યભાગ શામેલ કરો.ઉદાહરણ તરીકે, લાઇટિંગ આર્ટિસ્ટ તરીકે તમારી ડેમો રીલમાં કોઈ સંગીત ઉમેરશો નહીં. ડેમો રીલ જોતી વખતે નિષ્ણાત અવાજ બંધ રાખશે, સિવાય કે તે કેરેક્ટર એનિમેશન ડેમો રીલ છે જેમાં સંવાદ બોલતા કોઈ પાત્ર હોય છે.
જ્યાં સુધી તમે મોશન ગ્રાફિક્સ પ્રોફાઇલ માટે અરજી નકરો ત્યાં સુધી, તમારી ડેમોરીલની શરૂઆતમાં શીર્ષક એનિમેશન ઉમેરશો નહીં. શરૂઆતમાં એક સ્થિરફ્રેમ, તમારું પૂર્ણ નામ અને વિશેષતાનો ઉલ્લેખ કરવો અને તમારા ડેમોરીલના અંતે પૂર્ણનામ, ઇમેઇલ, સંપર્ક નંબર આવશ્યક છે.
સુનિશ્ચિત કરો કે તમે તમારા રેઝ્યૂમેની સારી પ્રિન્ટકોપિ રાખી છે. તમને તમારા ડેમોરીલમાં પ્રદર્શિત વિશિષ્ટ કાર્ય પરનાપ્રશ્નોપૂછીશકે છે, તેથી ખાતરી કરો કે તમે તેના માટે તૈયાર છો.
કલાકારોમાટે, તેમની ડેમોરીલ તેમના રેઝ્યૂમે કરતા વધુ મહત્વ પૂર્ણ છે.
તમારા શ્રેષ્ઠ કાર્યોને કાળજી પૂર્વક તૈયાર કરો અને તમારા શિક્ષક અથવા કોઈ પણ વ્યવસાયિક દ્વારા મોકલતા પહેલા તેની સમીક્ષા કરો.
મીડિયા અને માનિરંજન ક્ષેત્રે તમારી મનપસંદ નોકરી કેવી રીતે પસંદ કરશો?
મનપસંદ નોકરી પસંદ કરવા માટે કેટલીક સૂચનાઓ:
નોકરી માટે અરજી કરતા પહેલાં ઇન્ટરનેટ પર કંપની / સ્ટુડિયો વિશે સંશોધન કરો.
એક સરળ છતાં સર્વગ્રાહી રેઝ્યુમ તૈયાર કરો જે તમારા વિષે માહિતી પુરી પાડે
કંપનીની ભરતી પ્રક્રિયાને સમજો અને તમારા વિશેની પ્રોફાઈલ એ મુજબ તૈયાર કરો.
આ બધી માહિતી ઉપરાંત તમારે એક સ્ટુડિયો પરિસરમાં સ્ટુડિયો ટેસ્ટ આપવો પડશે તો એની માટે સુસજ્જ રહો.
તમારી પહેલી જ છાપ છે એ ખુબ મહત્વની છે માટે વ્યવસ્થિત રીતે પોતાને ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરો.
કુશળ રીતે પ્રત્યાયન કરો કેમ કે ઇન્ટરવ્યૂ લેનાર તમારા પ્રત્યાયન કૌશલ્યને પણ ચકાસશે
ઇન્ટરવ્યૂ દરમિયાન એચ આર તમારી વિનમ્રતા, ટીમવર્ક, કાર્યનીતિ, અને કાર્યકરવાની ઇચ્છા શક્તિ વગેરે પણ ચકાસશે કેમ કે જો જરૂર પડે તો તમને વધારાની જવાબદારી પણ આપી શકાય.
ઔગ્મેન્ટેડરિયાલિટી અને વર્ચુઅલરિયાલિટી – એક ક્રાંતિકારી વર્ચુઅલ વિશ્વમાં પ્રવેશો:
એ આર / વી આર ટેકનોલોજી એહવે પછીનું ખુબ મોટું પગલું છે. અને એમાં ઉદ્યોગના દરેક પ્રકારના સંભવિત વિકાસની ક્ષમતા છે. અહેવાલો અનુસાર ઓગમેન્ટેડરિયાલિટી અને વર્ચ્યુઅલરિયાલિટી બજારોનો 2022 સુધીમાં 6.5 કરોડ જેટલી વૃદ્ધિ થવાની અપેક્ષા છે.
ગ્રાફિક અને વેબ ડિઝાઇન – તમારા વેબલુક ને આકર્ષક બનાવો:
જ્યારેગ્રાફિક્સ, ટાઇપોગ્રાફી, ગ્રાફ્સ, અને છબીઓ (ઈમેજીસ) એકસાથે આવે છે ત્યારે તે એક વિચાર વ્યક્ત કરે છે અને તે બને છે ગ્રાફિક ડિઝાઇન / વેબ ડિઝાઇન. જોકે, ગ્રાફિકડિઝાઇનર પ્રિન્ટ અને ડિજિટલ પ્રોજેક્ટ્સ બંને પર કામ કરે છે, જ્યારે વેબ ડિઝાઇનર ફક્ત વેબસાઇટ પર કામ કરે છે, પ્રિન્ટિંગ (છાપકામ) પરનહીં.
પ્રચલિત કૌશલ્યો:
વાતચીતમાં સ્પષ્ટતા
ડિઝાઇન દ્વારા વિચારો વ્યક્ત કરવાની સર્જનાત્મકતા
ફોટોશોપ, ઇલસ્ટ્રેટર અને ઇન ડિઝાઇન
ગ્રાફિક ડિઝાઇન માટે બેઝિક HTML નું જ્ઞાન
વેબ ડિઝાઇન માટે એચ ટી એમ એલ 5, નોડ.જેએસ, રિએક્ટ જાવાસ્ક્રિપ્ટ, CSS3, PHP
ડિજિટલ એડવરટાઇસિંગ & માર્કેટિંગ – Light up the digital world
આજે ડિજિટલ યુગના ઉદય સાથે કોઈ પણ કંપની માટે સર્ચ એન્જિન પર અને સોશિયલ મીડિયા પર પ્રચાર અને પ્રસાર કરવો ખુબ જરૂરી બની ગયો છે.
ડિજિટલ માર્કેટિંગ નિષ્ણાત કોઈ કંપનીને શ્રેષ્ઠ સર્ચ એન્જીન ઓપ્ટિમાઇઝેશન (એસ ઇ ઓ), સોશિયલ મીડિયા અને કન્ટેન્ટ માટેની વ્યૂહર ચના આપી શકે છે. અને, જો કોઈ વેબસાઇટ વપરાશકર્તા માટે ઉપયોગી અને સરળ હોય અને હકારાત્મક હોય, તો તે કંપનીમાં રોકાણકારોને આકર્ષી અને રોકાણ પર કંપનીના વળતરમાં તીવ્ર વધારો કરી શકે છે. તેથી, યુએક્સ નિષ્ણાત ખુબ જ જરૂરી છે.