વિઝ્યુઅલ ઇફેક્ટસ – તમારી કલ્પના શક્તિને વિશિષ્ટ અસરોથી સમૃદ્ધ બનાવો

વિઝ્યુઅલ ઇફેક્ટસ – તમારી કલ્પના શક્તિને વિશિષ્ટ અસરોથી સમૃદ્ધ બનાવો

વિઝ્યુઅલ ઇફેક્ટસ – તમારી કલ્પના શક્તિને વિશિષ્ટ અસરોથી સમૃદ્ધ બનાવો

શું તમને સાયન્સ ફિક્શન અને કાલ્પનિક ફિલ્મ ગમે છે ? કાલ્પનિક વિશ્વને દર્શાવતી ફિલ્મ ગમે છે ? તેમાં વિઝયુઅલ ઇફેક્ટ્સ (દ્રશ્ય અસરો)  હોય છે. જ્યાં લાઈવ એકશન (જીવંતદ્રશ્યો) કમ્પ્યુટર દ્રારા નિર્મિત ઘટકો, પાત્રો કે અસરો સાથે સાયુજ્યસાધી અને દર્શાવવા છે. અને એ થયા બાદ આપણને લાઈવ એક્શન અને વિઝયુઅલ ઈફેક્ટસ વચ્ચેનો ભેદ ખબર પણ ના પડે એટલું વાસ્તવિક થઇ જાય છે.

પ્રચલિતકૌશલ્યો:

  • કોન્સેપટ ઓફ ડીસાઈન, એન્ડ કોમ્પોઝિશન,
  • લાઈટ, કલર એન્ડ પર્સપેકટીવ
  • ફોટોગ્રાફી એન્ડ સિનેમેટોગ્રાફી
  • સ્ટોરીટેલિંગ
  • ફિલ્મ-લેન્ગ્વેજ

પ્રચલિત સોફ્ટવેર અને સાધનો:

  • ફાઉન્ડ્રીસ ન્યુક
  • સિલુએટ
  • 3 ડીઇક્વેલાઇઝર
  • હૌડીની

વીએફએક્સ સ્ટુડીયોઝ

  • એમ પી સી ફિલ્મ (બેંગલુરુ)
  • ડી એન ઈ જી (મુંબઇ, ચેન્નાઈ, હૈદરાબાદઅનેચંદીગઢ)
  • ટેકનીકલર વીએફએક્સ (બેંગ્લુરુ)
  • ટ્રેસ વીએફએક્સ (મુંબઇ)
  • વાય આર એફ સ્ટુડિયો (મુંબઇ)

સરેસાશપગારશ્રેણી: 15,000 થી 23,000

 

VFX training institute

ગેમિંગ

ગેમિંગ

ગેમિંગ – રમતમાં સફળતા મેળવો

સારી ક્ષમતાવાળા સ્માર્ટફોનના લીધે વિડીયોગેમને એક નવું જ સ્થાન આપ્યું છે, અને તેને એક ખુબજ લોકપ્રિય અને નફાકારક મનોરંજનનું માધ્યમ બનાવ્યું છે. અને એ પણ એટલું બધું કે વૈશ્વિકસ્તરે ગેમિંગઉદ્યોગની કમાણી 7138 કરોડ છે જે મનોરંજનના બીજા માધ્યમો કરતા સૌથી વધારે છે.

પ્રચલિતકૌશલ્યો:

  • ગેમઆર્ટિસ્ટ (ડ્રોઈંગ, ડિઝાઇન કોન્સેપટ અને 3D વિઝ્યુઅલાઇઝેશન)
  • ગેમડિઝાઇનર (આર્ટ અને વિઝ્યુલાઇઝેશન)
  • ગેમડેવલોપર લોજીક એન્ડ આર્ટ (તર્ક અને કલા)
  • ગેમટેસ્ટર લોજીક એન્ડ એફર્ટ (તર્ક અને પ્રયાસ)

પ્રચલિતસોફ્ટવેરઅનેસાધનો:

  • 2ડીસોફ્ટવેર: (એડોબ ફોટોશોપ, ગિમ્પ, સ્પાઇન, એડોબ એનિમેટ, ટૂનબૂમહાર્મની, બ્લેન્ડર (2 ડીગેમ્સ)
  • 3 ડીસોફ્ટવેર: (ઓટોડેસ્ક 3 ડીમેક્સ, ઓટોડેસ્ક માયા, બ્લેન્ડર, ઝીબ્રશ, સબસ્ટેન્સ પેઇન્ટર)
  • ગેમએન્જીન: (યુનિટીએન્જિન, અનરિયલએંજિન

ગેમિંગસ્ટુડિયોઝ

  • લક્ષ્ય ડિજિટલ (ગુરુગ્રામ અને પૂણે)
  • રોકસ્ટાર ગેમ્સ (બેંગલુરુ)
  • યૂઝૂઓ ગેમ્સ (પુણે)
  • સુમો વિડિઓગેમ્સ (પુણે)
  • 99 ગેમ્સ (પૂણે અને ઉદૂપી)

સરેરાશપગારશ્રેણી: Rs. 15,000 – 28,000

 

game development courses

Game Development course institution in vadodara

એનિમેશન –  રોમાંચક શક્યતાઓથી ભરપુર વિશ્વમાં આવો

એનિમેશન – રોમાંચક શક્યતાઓથી ભરપુર વિશ્વમાં આવો

એનિમેશન

તમારી કલ્પનાને એનિમેટ કરો.

જ્યારે ઝડપી અનુગામીમાં સ્થિર છબીઓની શ્રેણી જ્યારે હલન ચલન નો ભ્રમ બનાવે છે, ત્યારે તેને એનિમેશન કહેવામાં આવે છે. સ્ટોપમોશન, 2D ક્લાસિકલ, ટ્રેડિશનલ 2D, 2D ડિજિટલ અને 3D એએનિમેશન ના પાંચ પ્રકારો છે.

પ્રચલિત કૌશલ્યો:

  • કેરેક્ટર એનિમેશન
  • કેરેક્ટર ડિઝાઇનિંગ
  • લેઆઉટ અને સ્ટોરી બોર્ડિંગ
  • એસેટ્સ આર્ટીસ્ટ
  • કેરેક્ટર એફએક્સ

પ્રચલિત સોફ્ટવેર અને સાધનો:

  • ઑટોડેસ્ક 3Ds મેક્સ
  • ઑટોડેસ્ક માયા
  • બ્લેન્ડર

એનિમેશન સ્ટુડિઓઝ:

  • ટેકનીકલર ઇન્ડિયા (બેંગ્લુરુ)
  • એસેમ્બલેજ એન્ટરટેઇનમેન્ટ (મુંબઇ)
  • ઝેન્ટ્રિક્સ સ્ટુડિયો (બેંગલોર)
  • D Q એન્ટરટેઇન્મેન્ટ (હૈદરાબાદ)
  • ગ્રીનગોલ્ડ એનિમેશન સ્ટુડિયો (હૈદરાબાદ)

સરેરાશ પગાર શ્રેણી: Rs. 18,000 – 32,000

 

2D & 3D Animation Courses Training Institute in Vadodara

શું ધોરણ 12 પછીતમારી કારકિર્દીનો પ્રશ્ન હજી પણ અનિશ્ચિત છે?

શું ધોરણ 12 પછીતમારી કારકિર્દીનો પ્રશ્ન હજી પણ અનિશ્ચિત છે?

શું ધોરણ 12 પછીતમારી કારકિર્દીનો પ્રશ્ન હજી પણ અનિશ્ચિત છે?

આ માંથી શું પસંદ કરવું એની મૂંઝવણ છે?

  • ENGINEERING
  • MEDICINE
  • ARCHITECTURE
  • CHARTERED ACCOUNTANCY
  • COMPANY SECRETARY
  • COM
  • MBA
  • BBA
  • LAW

 

  • શું તમારા મનમાં આવા પ્રશ્નો ચાલી રહ્યા છે ?
  • શું એક જ ડિગ્રી પૂરતી છે?
  • મારે કોઈ ચોક્કસ કૌશલ્ય ની જરૂર છે?
  • મને કોઈ કંપની નોકરી પર રાખશે?

મીડિયા અને મનોરંજન ક્ષેત્રે કારકિર્દી બનાવો: જે સતત વિકાસશીલ અને બહુવિધ તકો ધરાવતો ઉદ્યોગ છે.

 મીડિયા અને મનોરંજન ઉદ્યોગ વર્ષ  2018-23 દરમિયાન એક સંયોજિત વાર્ષિક વૃદ્ધિદર પ્રમાણે 13.10% વધવાની શક્યતા છે.

સતત વિકસતા અને વિસ્તરતા આ ઉદ્યોગમાંએનિમેશન, વીએફએક્સ, ગેમિંગ, બ્રોડકાસ્ટ,ડિઝાઇન, ડિજિટલ એડ્વર્ટાઇસિંગઅને માર્કેટિંગ, ગ્રાફિક અને વેબ ડિઝાઇન, વર્ચ્યુઅલ રિયાલિટી જેવા ક્ષેત્રોમાં વિવિધ નોકરીની તક આપે છે. અને તે પણ એક એવી જોબ પ્રોફાઈલ સાથે જેની માત્ર માંગજ વધારે નથી, પરંતુ તે વિવિધતા સભર પણ છે.

આંકડા જ બોલે છે –

65 લાખનોકરીઓ, જે મીડિયા અને મનોરંજન ઉદ્યોગ સીધી, પરોક્ષ અને પ્રેરિત રોજગારી આપે છે.

2 લાખ કરોડ – 2020 સુધીમાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગની અંદાજિત વૃદ્ધિ

11,360 કરોડ – 2020 સુધીમાં ભારતીય એનિમેશન અને વીએફએક્સ ઉદ્યોગ

6830 કરોડ – 2020 સુધીમાં ઓનલાઇન ગેમિંગ સેગમેન્ટ

862 અબજ – 2020 સુધીમાં ભારતીય ટીવી અને એડવરટાઇસિંગ ઉદ્યોગ

192 અબજ – 2020 સુધીમાં ફિલ્મ મેકિંગ ઉદ્યોગ

87.1 અબજ સુધી  2020 સુધીમાં વીએફએક્સ ઉદ્યોગ માં

829 મિલિયન 2021 સુધીમાં ઇન્ટરનેટ વપરાશકર્તા

369 અબજ – 2020 સુધીમાં પ્રિન્ટ મીડિયા ની અંદાજિત આવક

*Source: FICCI Report 2018/economictimes.indiatimes.com

VFX & Animation Courses Institute in vadodara

મીડિયા અને મનોરંજન ઉદ્યોગના વિકાસ ના કારણો

  • મજબુત માંગ
  • પોલિસી સપોર્ટ
  • આકર્ષક તકો
  • મોબાઈલ અને ઈન્ટરનેટ માંતેજી
  • સાર્વત્રિક વપરાશ
  • વિવીધતા સભર જોબ પ્રોફાઈલ

તમે શામાં કારકિર્દી બનાવવા માંગો છો?

  • એનિમેશન
  • વિઝ્યુઅલ ઇફેક્ટ્સ
  • ગેમિંગ
  • બ્રોડકાસ્ટ ડિઝાઇન
  • ડિજિટલ એડવરટાઇસિંગ, માર્કેટિંગ
  • ગ્રાફિક અને વેબડિઝાઇન

મીડિયા અને મનોરંજન માં કેવી તકો છે?

એડવરટાઇસિંગ, પ્રિન્ટ, ટેલિવિઝન, આઉટડોર, ફિલ્મ-મેકિંગ, ગ્રાફિકડિઝાઇન, વેબડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ અને ગેમિંગ વગેરે મીડિયા અને મનોરંજનના ક્ષેત્રોમાં ખુબ તેજી છે.

ભારતમાં બહોળા પ્રમાણમાં મીડિયાનો વપરાશ ખુબ મોટી માત્રમાં કન્ટેન્ટની જરૂરિયાત ઉભી કરે છે અને એટલે વિપુલ પ્રમાણમાં નોકરીની તકો સુનિશ્ચિત કરે છે. કન્ટેન્ટ બનાવવાની પ્રક્રિયામાં અત્યાધુનિક સાધનો અને તકનીકના ઉપયોગે આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે રોજગારી ના દ્વાર ખોલ્યા છે.

Arena Animation Sayajigunj – Learning and Activities during lockdown

Arena Animation Sayajigunj – Learning and Activities during lockdown

Arena Sayajigunj Student Dhruvil Panchal Stood First In “Junior Batman” National Level Design Contest

  • Dhruvil Panchal, A Student of Arena Animation Sayajigunj has made us proud by winning the Junior Batman Design Contest which was held Nationwide He Came first with Students all over the India participating in this Competition. He first sketched the character and then Digitally painted it in Photoshop and re imagined the Idea of Batman as a Kid.

Online masterclasses and workshops by technical gurus…

  • Due To the Current Covid 19 Situation and Lockdown teaching and training has Shifted online and Arena Animation took the Initiative to provide Non Stop Learning to Student in these Challenging Times by arranging Knowledge enhancing Webinars and Workshops from industry experts as they interacted with students through online platforms and Provided them some great knowledge and information about topics like Trends In Animation & Vfx, Photogramettery, Digital sculpting, Career Opportunities, Digital Matte painting, Animation Principles. It provided Students some very useful Knowledge in these Conditions.

Quality Placements Provided to Students During Lockdown

  • Arena Animation Sayajigunj Keep the Momentum going by providing Quality Training and Fulfilling Job requirements of Companies operating During Lockdown and Provided right Candidates by properly Evaluating Them and Training them for the New Techniques and procedures as per lockdown requirements and guidelines. Around 18 Students Got Job Placements in Top designing Firms and studios and Students were recruited as 3D Artist, Motion Graphic Artist, Graphic Designers,3D Generalist, Social Media Designers and Video Editors. Hence Making a Great Start for their Prosperous Careers.

Knowledge Enhancing Webinar on Digital Marketing conducted by Nishith Patel,Digital Marketing Expert.

  • Due to Lockdown many Fields came to Still while certain got great Boom During these and That Field is Digital Marketing as brands went Online to promote themselves.Mr. Nishith Patel,Google Certified Digital Marketing expert and Mentor at Center Conducted Webinar on Digital marketing and on its Awareness and Career Opportunities.He shared Some Very Useful Tips and Information to Online attending Crowd and they got a new Field to explore as a Career.

Arena Animation introduces a career course with a focus on Animation, Vfx, Gaming skills. You can pursue the course online till the our Arena centre reopens. You can also call us on our number: 98255 72027 for any course-related queries

Contact Form
close slider

    Connect with us..