ગ્રાફિક અને વેબ ડિઝાઇન – તમારા વેબલુક ને આકર્ષક બનાવો:

જ્યારેગ્રાફિક્સ, ટાઇપોગ્રાફી, ગ્રાફ્સ, અને છબીઓ (ઈમેજીસ) એકસાથે આવે છે ત્યારે તે એક વિચાર વ્યક્ત કરે છે અને તે બને છે ગ્રાફિક ડિઝાઇન / વેબ ડિઝાઇન. જોકે, ગ્રાફિકડિઝાઇનર પ્રિન્ટ અને ડિજિટલ પ્રોજેક્ટ્સ બંને પર કામ કરે છે, જ્યારે વેબ ડિઝાઇનર ફક્ત વેબસાઇટ પર કામ કરે છે, પ્રિન્ટિંગ (છાપકામ) પરનહીં.

પ્રચલિત કૌશલ્યો:

 • વાતચીતમાં સ્પષ્ટતા
 • ડિઝાઇન દ્વારા વિચારો વ્યક્ત કરવાની સર્જનાત્મકતા
 • ફોટોશોપ, ઇલસ્ટ્રેટર અને ઇન ડિઝાઇન
 • ગ્રાફિક ડિઝાઇન માટે બેઝિક HTML નું જ્ઞાન
 • વેબ ડિઝાઇન માટે એચ ટી એમ એલ 5, નોડ.જેએસ, રિએક્ટ જાવાસ્ક્રિપ્ટ, CSS3, PHP

પ્રચલિત સોફ્ટવેર અને સાધનો:

 • ગ્રાફિક ડિઝાઇનર્સમાટે: એડોબ ઇલસ્ટ્રેટર, એડોબ ફોટોશોપ, એડોબ ઇન ડિઝાઇન, કોરેલ પેઇન્ટ શોપપ્રો, જીમ્પ
 • વેબડિઝાઇનર્સમાટે: વર્ડપ્રેસ, વૂકૉમેર્સ, બિગકોમર્સ, શોપાઇફ, એડોબ ડ્રીમવીવર

વેબસ્ટુડિયો:

 • ક્યુપેલીન (જયપુરઅનેગુરુગ્રામ)
 • ઇંકકાર્ડ ટેક્નોસોફ્ટ (અમદાવાદ)
 • ઇન્ટેલલીવિતા (અમદાવાદ)
 • વેબનેક્સ (ચેન્નાઈ)
 • વેરિઅન્સઈન્ફોટેક (અમદાવાદ)

સરેરાશપગારશ્રેણી: Rs. 12,000 – 38,000

 

graphic design courses

Spread the love
Contact Form
close slider

  Connect with us..