ગેમિંગ – રમતમાં સફળતા મેળવો
સારી ક્ષમતાવાળા સ્માર્ટફોનના લીધે વિડીયોગેમને એક નવું જ સ્થાન આપ્યું છે, અને તેને એક ખુબજ લોકપ્રિય અને નફાકારક મનોરંજનનું માધ્યમ બનાવ્યું છે. અને એ પણ એટલું બધું કે વૈશ્વિકસ્તરે ગેમિંગઉદ્યોગની કમાણી 7138 કરોડ છે જે મનોરંજનના બીજા માધ્યમો કરતા સૌથી વધારે છે.
પ્રચલિતકૌશલ્યો:
- ગેમઆર્ટિસ્ટ (ડ્રોઈંગ, ડિઝાઇન કોન્સેપટ અને 3D વિઝ્યુઅલાઇઝેશન)
- ગેમડિઝાઇનર (આર્ટ અને વિઝ્યુલાઇઝેશન)
- ગેમડેવલોપર લોજીક એન્ડ આર્ટ (તર્ક અને કલા)
- ગેમટેસ્ટર લોજીક એન્ડ એફર્ટ (તર્ક અને પ્રયાસ)
પ્રચલિતસોફ્ટવેરઅનેસાધનો:
- 2ડીસોફ્ટવેર: (એડોબ ફોટોશોપ, ગિમ્પ, સ્પાઇન, એડોબ એનિમેટ, ટૂનબૂમહાર્મની, બ્લેન્ડર (2 ડીગેમ્સ)
- 3 ડીસોફ્ટવેર: (ઓટોડેસ્ક 3 ડીમેક્સ, ઓટોડેસ્ક માયા, બ્લેન્ડર, ઝીબ્રશ, સબસ્ટેન્સ પેઇન્ટર)
- ગેમએન્જીન: (યુનિટીએન્જિન, અનરિયલએંજિન
ગેમિંગસ્ટુડિયોઝ
- લક્ષ્ય ડિજિટલ (ગુરુગ્રામ અને પૂણે)
- રોકસ્ટાર ગેમ્સ (બેંગલુરુ)
- યૂઝૂઓ ગેમ્સ (પુણે)
- સુમો વિડિઓગેમ્સ (પુણે)
- 99 ગેમ્સ (પૂણે અને ઉદૂપી)
સરેરાશપગારશ્રેણી: Rs. 15,000 – 28,000

Game Development course institution in vadodara