વિઝ્યુઅલ ઇફેક્ટસ – તમારી કલ્પના શક્તિને વિશિષ્ટ અસરોથી સમૃદ્ધ બનાવો
શું તમને સાયન્સ ફિક્શન અને કાલ્પનિક ફિલ્મ ગમે છે ? કાલ્પનિક વિશ્વને દર્શાવતી ફિલ્મ ગમે છે ? તેમાં વિઝયુઅલ ઇફેક્ટ્સ (દ્રશ્ય અસરો) હોય છે. જ્યાં લાઈવ એકશન (જીવંતદ્રશ્યો) કમ્પ્યુટર દ્રારા નિર્મિત ઘટકો, પાત્રો કે અસરો સાથે સાયુજ્યસાધી અને દર્શાવવા છે. અને એ થયા બાદ આપણને લાઈવ એક્શન અને વિઝયુઅલ ઈફેક્ટસ વચ્ચેનો ભેદ ખબર પણ ના પડે એટલું વાસ્તવિક થઇ જાય છે.
પ્રચલિતકૌશલ્યો:
- કોન્સેપટ ઓફ ડીસાઈન, એન્ડ કોમ્પોઝિશન,
- લાઈટ, કલર એન્ડ પર્સપેકટીવ
- ફોટોગ્રાફી એન્ડ સિનેમેટોગ્રાફી
- સ્ટોરીટેલિંગ
- ફિલ્મ-લેન્ગ્વેજ
પ્રચલિત સોફ્ટવેર અને સાધનો:
- ફાઉન્ડ્રીસ ન્યુક
- સિલુએટ
- 3 ડીઇક્વેલાઇઝર
- હૌડીની
વીએફએક્સ સ્ટુડીયોઝ
- એમ પી સી ફિલ્મ (બેંગલુરુ)
- ડી એન ઈ જી (મુંબઇ, ચેન્નાઈ, હૈદરાબાદઅનેચંદીગઢ)
- ટેકનીકલર વીએફએક્સ (બેંગ્લુરુ)
- ટ્રેસ વીએફએક્સ (મુંબઇ)
- વાય આર એફ સ્ટુડિયો (મુંબઇ)
સરેસાશપગારશ્રેણી: 15,000 થી 23,000