
બ્રોડકાસ્ટ ડિઝાઇન – તમારી સર્જનાત્મકતાને યોગ્ય દિશા આપો
બ્રોડકાસ્ટ ડિઝાઇન – તમારી સર્જનાત્મકતાને યોગ્ય દિશા આપો
શું તમે ક્યારેય ટેલિવિઝન કાર્યક્રમ અને ચેનલ પરના મોશન ગ્રાફિક ડિઝાઇનની નોંધ લીધી છે? તેનું સર્જન બ્રોડકાસ્ટ ડિઝાઈનર કરે છે. બ્રોડકાસ્ટ ડિઝાઇનર ઇન્ડેન્ટ, પ્રોમો, લોઅર-થર્ડ, સુપર, સ્નીપ, ઓપનિંગ ટાઇટલ, બમ્પર, ટ્રાંઝિશન, ઓવરશોલ્ડર (ઓટીએસ) વગેરે દ્વારા ટીવી ચેનલ અને શોને સંપૂર્ણ સુસજ્જ બનાવે છે.
પ્રચલિતકૌશલ્યો:
- ગ્રાફિક ડિઝાઇન
- ટાઇપોગ્રાફી અને કલર (રંગ) થિયરી
- એનિમેશન પ્રિન્સીપલ્સ (સિદ્ધાંતો)
- 3 ડીડિઝાઇન
પ્રચલિતસોફ્ટવેરઅનેસાધનો:
- સિનેમા 4 ડી
- અડોબ આફ્ટર ઈફેક્ટસ
- એડોબ પ્રિમીયર
- યુનિટી
- અનરિયલ એન્જિન
ટીવી ચૅનલ્સ અને પ્રોડ્કશન સ્ટુડિયોઝ:
લગભગ દરેક ટીવી ચેનલ્સ અને મોટા ભાગના પ્રોડ્કશન હોઉસીસ જે ટીવી શોઝ બનાવે છે તેમજ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, ઝી5 અને બીજા ઓનલાઇન માધ્યમો
સરેરાશપગારશ્રેણી: Rs. 15,000 – 18,000